logo

Welcome to umabavan.com

પ્રિય જ્ઞાતિજનો,
www.umabavan.com માં આપનું સ્વાગત છે. ૨૦૧૧ માં આપણા સમાજની વેબસાઈટ પ્રકાશિત કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.  આ વેબસાઈટ માં લગ્ન વિષયક માહિતી, સમાજના સમાચાર, શૈક્ષણિક તથા નોકરી વિષયકની માહિતી આપવામાં આવી છે કે જે સમાજના દરેક વ્યક્તિને ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ
સંસ્થાઓ તથા પ્રગતિ મંડળોની યાદી
       

: ખુબજ અગત્યની સુચના :

(૧-૧૦-૨૦૧૬ થી સાટાપેટા ની માહિતી અમલમાં મુકવામાં આવશે.)

બદલાતા જતા સંજોગોને ધ્યાન માં રાખતા હવે સાટાપેટા પ્રમાણે સંબધો ગોઠવાય તેવી માંગ ઉભી થઇ છે, જેથી હવેથી આપણી વેબ્સાઈટ માં ફોટા મુકવામાં નહિ આવે પણ અન્ય વિગત મુકવામાં આવશે અને સાથેસાથે ભાઈ અથવા બહેનની વિગત સાટાપેટા માટે જરૂરી છે તે જ મુકવામાં આવશે. ફી ભાઈઓ માટે રૂ. ૧૦૦/- (૨ વર્ષ માટે ) અને બહેનો માટે કોઈ જ ફી નથી.

આજનો સુવિચાર

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.


ONLINE EARNING FROM YOUTUBE VIDEOS

લોકો કહે છે કે પૈસા કંઈ ઝાડ પર નથી લગતા, હા,

પણ હું કહું છું કે પૈસા નેટ પર મળે છે.

 

Download Mobile Application

PASANDGI MELA MATENU

REGISTRATIN FORM

શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજના સમાચાર

કોઈ પણ નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે www.indiabix.com નો ઉપયોગ કરવો.


આપનો લગ્ન સંબધ થઇ ગયો હોય તો આપનું નામ વેબસાઈટ પરથી ડીલીટ કરવા અંગે info@umabavan.com પર Email કરો અથવા ઉમાંબવન ક્રેડીટ સોસાઈટી- વિસનગર નો સંપર્ક કરવો. હેલ્પ-લાઈન ૮૧૪૦૦૮૧૧૫૭

લગ્ન વિષયક માહિતી માટે અન્ય વેબસાઈટ www.allpatidar.com ની વિઝીટ કરો

-: વેબસાઈટના સહયોગીઓ :-

શ્રી બબલદાસ કે. પટેલ - પ્રમુખ પરીવાર ટ્રસ્ટ

મોતી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ - વિસનગર

રામભાઈ વિઠ્ઠલદાસ પટેલ - હાજીપુર

 

 

(Co-Ordinator)
A.K.Patel (Kansarakui)
Mob. 94262 81849

Shree Uma Bavan Kadava Patidar Trust Visnagar

Address : Uma Bavan Vadi, Kansa Circle, Kansa Road, Visnagar : 384315
Email Id : info@umabavan.com
Contact No. : 94262 81849